#Lockdown special... #PaneerRecipes ... Hindi / Gujarati / English

 #Lockdown Special... #Protein rich #Paneer recipes ... 

In Hindi / Gujarati / English ...



#PunjabiRecipes #IndianRecipes #PaneerRecipes


#पनीर सब्जी को घर पर 3 चरणों में पकाएं और परिवार को आश्चर्यचकित करें


1. तेल / मक्खन गर्म कीजिये और उसमें टमाटर प्यूरी पकाएं

2.  पहले से ही दूध में बनाइ हुइ मसालेकी पेस्ट उसमें डालें और पकाएं

3. सूखी / तली हुई पनीर*** ड़ालें, पकाएँ और परोसने से पहले सजाएं

( मसाला पॅक के पीछे भी पद्धति दी गई है )


*** घर पर पनीर बनाने के लिए, उबलते दूध में एक नींबू निचोड़ें और अच्छी तरह से हिलाएं। तरल से अलग किया गया हिस्सा पनीर है। 100 ग्राम पनीर में लगभग 14 ग्राम प्रोटीन होता है।


टिफिन सेवा व्यवसाय

आप एक 'फूड ट्रक' शुरू कर सकते हैं! यदि आप भारत में हैं और टिफिन सेवा व्यवसाय शुरू करके कमाई करना चाहते हैं, तो यहां क्लिक करें --- वेबसाइट के अंत भाग पर 'पार्टनर वीथ अस' पर क्लिक करके पंजीकरण फॉर्म भरकर शुरुआत करें। (कृपया जांच लें कि सूची में आपके शहर का नाम है या नहीं।)


3 પગલાંઓમાં ઘેરબેઠાં #પનીર નાં શાક બનાવો અને પરિવારને આશ્ચર્યચકિત કરો


1. તેલ / બટર ને ગરમ કરો, તેમાં ટમેટાનો રસ ઉમેરીને બરાબર પકાવો

2. તેમાં દૂધ વડે બનેલી મસાલાની પેસ્ટ ઉમેરો 

3. સૂકું / તળેલું પનીર*** ઉમેરો, પકાવો અને પીરસો તે પહેલાં સજાવો

(મસાલા પેકની પાછળ પણ પદ્ધતિ આપવામાં આવી છે)


*** ઘરે પનીર બનાવવા માટે ઉકળતા દૂધમાં લીંબુ નીચોવીને બરાબર હલાવો. પ્રવાહીથી અલગ થયેલ ભાગ પનીર છે. 100 ગ્રામ પનીરમાં લગભગ 14 ગ્રામ પ્રોટીન હોય છે.


ટીફીન સેવા વડે કમાણી

‘ફૂડ ટ્રક’ શરુ કરી શકાય ! જો તમે ભારતમાં હોવ અને ટીફીન સેવા વડે કમાણી કરવી હોય તો અહી ક્લીક કરો--- વેબસાઈટમાં નીચે જઈ ‘પાર્ટનર વીથ અસ’ પર ક્લીક કરી, એક ફોર્મ ભરી જોડાઈ જાઓ. (શહેરોની સૂચિમાં તમારું શહેર છે કે નહીં તે જોઈ લેશો.)


Cook #Paneer curry at Home in 3 steps and #Surprise family


1. Heat Oil/Butter, add and Cook Tomato Puree in it

2. Add Masala paste made in Milk

3. Add dry/fried Paneer*** and decorate before serving

(Method is given on the back of Masala pack also)

*** To make Paneer at home squeeze a lemon in the boiling Milk and stir well. The part separated from the liquid is Paneer. 100 grams of Paneer has around 14 grams of Protein.

Tiffin service business

You can start a ‘Food Truck’! If you are in India and wish to earn by starting Tiffin service business, click here --- scroll to the bottom of the website click on ‘Partner with us’ to join by filling up a registration form. (Please check whether the name of your city is there on the list or not.)


Wish You Happy Cooking 😊 ... and Earning too !





Ujjaval Vaishnav

https://uvs.world



Paneer CubesTomato Puree


Spice Mix - Ready to cookE-Book









My YouTube Channel







No comments :

//