મુંબઈ ઇન્ડિયન્સ જોરદાર રમે અને હું હવે
ના મારા પ્રવાસે ઢગલો રૂપિયા બચાવું
....ચેતવણી ....
કેમ
છો મિત્રો,
મોજે
મોજ છે ને ઉનાળાની રજાઓમાં ? જુઓ છો ને આ વખતની #VivoIPL2018 ... જેમને ક્રિકેટ મેચ જોતાં આંગળીઓના નખ અડધા કરી નાખવા જેટલો
શોખ હોય, હરવા ફરવાનો, જુદી જુદી જગ્યાઓ એ જવાનો શોખ હોય એમને માટે આ વખતે IPL એક મસ્ત ભેટ લઈને આવેલ છે.
હમણાં
જ મેં પ્લેન ની ટિકિટ સસ્તા ભાવમાં કેવી રીતે મેળવવી તે બાબત નો મારો અનુભવ લખેલ...જે તમારા સહુ
ની મદદ અને ઈશ્વર ની કૃપા થી પ્રકાશ ના કણ જેટલી ઝડપે પ્રસરી રહ્યો છે.
ફ્લાઈટ
નું કામ પતી ગયું ! ...
સરસ... પણ
હવે રહેવાનું શું ? ... જો આ
ઘડી એ આ વિચાર તમારા મન માં આવ્યો હોય તો બસ...આ લેખ તમારા જ માટે લખ્યો છે.
ઉભા રહો...આને આગળ વાંચો તે પહેલાં બે ત્રણ કામ પતાવી દો...
બહુ વાર નહિ લાગે... પહેલાં તો GoIBIBO એપ ડાઉનલોડ કરો.
તમે કોડ UJJAV82 વાપરી શકો છો જો ક્યાંય પૂછે તો.
ત્યારબાદ... સાઈન અપ કરો અને તમારી ફોન બૂક SYNC કરવાનું પૂછે ત્યારે ‘હા’
પાડી ને નંબરો ને સાંકળી લો...
આટલું
કર્યું ? જોયું કંઇક ખાસ ??? ખાલી
આટલું કર્યું ત્યાંજ ભેટ સ્વરૂપે તમને તમારા GoCash ખાતામાં થોડા રૂપિયા બેલેન્સ
માં દેખાશે ... જોકે આને નકદ માં રૂપાંતરિત આ લખાય છે ત્યાં સુધી નહિ કરી
શકાય.
અભિનંદન
!!!
હવે
જ્યારે પણ તમારા ફોનબૂકમાં રહેલ વ્યક્તિ પોતાના મોબાઈલ પર GoIBIBO એપ
વડે કોઈ પણ બુકિંગ કરશે ત્યારે તમે પણ તમારા GoCash+ ખાતામાં પચાસ રૂપિયા કમાશો
જે તમારા ભવિષ્ય ના બુકિંગમાં ડિસ્કાઉન્ટ તરીકે વાપરી શકશો. આ GoCash થોડા મહિનાઓ સુધી જ રહેશે, ત્યારબાદ વપરાયા વગરના રહેશે તો
કેન્સલ થઇ જશે. એટલે જો તમને કામમાં ન લાગે તો તમારા પ્રિયજનો ને પૂછીને જેમને કામ
લાગી શકે તેમને ભેંટ કરી દેવા હિતાવહ છે. એક વખત આવી ઉદારતા મેં દાખવી તો અચાનક
મને GoIBIBO તરફથી
ભેંટ સ્વરૂપે બોનસ GoCash+ મળેલ. કર ભલા, સો હો ભલા ....
IPL દરમ્યાન
ખાસ
હવે... જ્યારે
પણ મુંબઈ ઇન્ડિયન્સ કોઈપણ વિરોધી સામે રમી રહેલ હોય ત્યારે તમારે તમારા ઘર ના તમામ
હાજર સભ્યો ના મોબાઈલ ચાર્જ રાખવા અને GoIBIBO એપ ખોલી ને સ્વિચ-ઓન રાખવા.
તમે
બ્રેક દરમ્યાન મોબાઈલ વાપરી શકો છે પણ નહિ તો... અન્ય ઉપયોગ કરવાથી ફાયદો ચૂકી પણ
જવાય. ટી.વી. પર ભલે તમે ન્યૂઝ કે ટીવી સિરિયલ ખોલી ને બેઠા હોવ... મોબાઈલ માં GoIBIBO એપ જ
ખુલ્લો હોવો જરૂરી છે.
મુંબઈ ઇન્ડિયન્સ ના બેટિંગ સમયે....
તમે આ
મેળવશો ...
ચોગ્ગો
વાગે તો 4 GoCash
છગ્ગો
વાગે તો 6 GoCash
બેટ્સમેન
50 કરે તો 50 GoCash
મુંબઈ
ઇન્ડિયન્સ 50 કરે
તો 50 GoCash
બેટ્સમેન 100 રન કરે તો 100 GoCash
મુંબઈ
ઇન્ડિયન્સ જ્યારે 100...150 કે 200 રન
કરે ત્યારે 100...150...200 GoCash
મુંબઈ ઇન્ડિયન્સ ની બોલિંગ સમયે....
તમે આ
મેળવશો ...
બોલ
ખાલી જાય ત્યારે દરેક વાર 3 GoCash
મુંબઈ
ઇન્ડિયન્સ જ્યારે પણ વિકેટ લે ત્યારે 25 GoCash
જો મુંબઈ ઇન્ડિયન્સ ટીમ જીતે ત્યારે 100 GoCash
......મને મુંબઈ એ જીતેલ મેચ માં
વધારા ના બોનસ પણ મળેલ,એ તેમના હાથ માં છે ભાઈ ...
હમણાં 17th April, 2018 ના રોજ જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ , RCB સામે જીત્યું ત્યારે તે મેચ પછી નો
મારા અને મારા માતુશ્રી વાપરે છે તે ફોન નો સ્ક્રીન શોટ જુઓ... બંને કેટલું
જમા કરી શક્યા
કલ્પના
કરો કે તમારે કુટુંબ માં 4 સ્માર્ટ ફોન છે. અને દરેકમાં મેચ સમયે GoIBIBO એપ ખુલ્લું છે. કેટલા GoCash તમે બધા એકઠા કરી શક્યા હશો !!!
GoCash વડે ડિસ્કાઉન્ટ કેવી રીતે મેળવવા
સૌ
પ્રથમ એ ભૂલવું નહિ કે મુંબઈ ઇન્ડિયન્સ ની મેચ પછી તમે કમાયેલ કુલ GoCash બીજા મેચ ના
શરુ થયા પહેલાં જતા રહેશે.
અને...
હોટલ માટે ની કોઈ અન્ય ઓફર સાથે તમે GoCash વાપરી શકશો.
ધારો કે,
હું ચોમાસા પછી રમણીયતા થી ખીલી ઉઠેલા કેરેલા
નો 5 રાત નો પ્રવાસ કરવાનું નક્કી કરું છું અને ત્યાં રહેવાની હોટલ,
બોટ હાઉસ કે રિસોર્ટ માં રહેવાનો સ્વાદ માણવા માગું છું. 2 રાત મુન્નારમાં, 1 વાયનાદમાં,1 એલેપ્પી
માં,1 કોચીન માં...
હવે
હું એમ કરીશ કે જ્યારે અગાઉ ની મેચ માં
જમા થયેલ GoCash શૂન્ય થઇ જાય...નકામાં બની જાય અને બીજો મેચ શરુ થાય તેના
થોડા કલાક પહેલાં જ મુન્નાર ની એક હોટલમાં એક રાત્રિ નો મુકામ બુક
કરીશ. બીજો મેચ પૂરો થશે ત્યારે નવેસરથી GoCash જમા
થયા હશે, જેના ઉપયોગ થી તે જ હોટલ માં બીજી રાત્રી બુક કરીશ. નહિવત શક્યતા
રહેશે કે એ જ હોટલ માં બુકિંગ ન મળે, કેમ કે બંને બુકિંગ વચ્ચે ઓછા કલાકો નું અંતર
હશે.
દાખલા
તરીકે ...
(અહિ જોવા મળેલ 921 GoCash 24 એપ્રિલ
2018 ની એ મેચ પછી ના છે કે જેમાં મુંબઈ ઇન્ડિયન્સ
નો સ્કોર ખુબ ઓછો થયેલ અને SRH સામે પરાજિત થયેલ. જેટલા વધુ GoCash... તેટલું હોટલ બુકિંગ માં વધુ ડિસ્કાઉન્ટ... સીધો હિસાબ)
અને
ત્યાર બાદ ... બીજા દિવસો ની હોટલો/રાત્રિ મુકામ, પ્લેન, બસ, સાઈટ સીઈંગ માટે ની મોટર
કાર વગેરે ના બુકિંગ માટે અન્ય પરિવારજનો ના એકત્ર કરેલ GoCash વાપરી શકાય !!!
હવે,
ચોક્કસ...કેટલીક શરતો પણ છે કે શેના બુકિંગ માં કેટલા % વધુમાં
વધુ ડિસ્કાઉન્ટ મળે, વધુમાં વધુ કેટલા GoCash વાપરી શકાય વગેરે. જો કે
સામાન્ય સંજોગોમાં પણ આ પ્રણાલિ માં સાપેક્ષ રીતે ઘણી બચત થતી મેં જોઈ છે. આ ખાસ GoCash ક્યાં કેટલા વાપરી શકાય તે જોઈએ.
વિદેશ ની હોટલ --- 100%
ભારત અંદર ની હોટલ--- 100%
આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ --- 100%
ભારત અંદર ફ્લાઈટ ---50%
બસ કોચ બુકિંગ ---10%
ગાડી --- બહારગામ જવું હોય તો મહત્તમ Rs.500 , શહેર અંદર Rs.75 ડિસ્કાઉન્ટ
ટ્રેન--- IPL માટે સમાવિષ્ટ નથી, સામાન્ય ઓફર
...તદુપરાંત
વધારામાં અત્યારે હોટલો માટે બીજા ડિસ્કાઉન્ટ પણ છે
હા... તમે એ
વ્યક્તિ ને GoCash ટ્રાન્સફર કે ભેંટ તરીકે આપી નહી શકો કે જેના ખાતામાં
પહેલેથી જ 500 કે તેથી વધુ GoCash જમા હોય.
તો...
કોની રાહ જુઓ છો ?
GoIBIBO પર ક્લિક કરો ... એપ ડાઉનલોડ કરો, સાઈન અપ કરો અને તમારા ફોન ના નંબરો ને Sync કરો તથા તમારા
મિત્રો ને અને આપ્તજનો ને શેર કરી આમંત્રિત કરો. જ્યારે તેઓ બુક કરશે ...તમે GoCash+ કમાશો ...જે તમારા ભવિષ્ય ના પ્રવાસમાં ડિસ્કાઉન્ટ મેળવવા
કામ આવશે. કોઈ ક્યાં જઈ રહ્યું છે...રોકાઈ રહ્યું છે એ ગુપ્ત જ રહે
છે.
મુંબઈ
ઇન્ડિયન્સ નાં બાકીના મેચોમાં એપ ચાલુ રાખજો. તેઓ જ્યારે
રન સ્કોર કરશે... તમે પણ સ્કોર કરશો...જે તમારા ભવિષ્ય ના પ્રવાસ માટે ડિસ્કાઉન્ટ
મેળવવામાં મદદરૂપ થશે.
એ...આવજો
મિત્રો...
ઉજ્જવલ
વૈષ્ણવ
- #PaneerRecipes Cook and Earn...In Hindi / Gujarati / English
- નાની-નાની રકમની લોન આપનાર બની ઊંચું વ્યાજ કેવી રીતે કમાશો ?
- દાદાજી સોગાદ વહેચી રહ્યા છે! ચાલો લૂંટવા!
ડીજીટલ યુગ એક આશીર્વાદ --- #GuestPost by Manisha Vaishnav
- આલ્કલાઈન પાણી અને સ્વાસ્થ્ય
- કિશોર કુમાર ના જીવન નું પાયથાગોરસના અંક વિજ્ઞાન થી અવલોકન
- શું તમારા ઘર માં વડીલો છે ? --- #GuestPost by Manisha Vaishnav
- Let's talk about Some OCCULT
- હા... મને પણ બનવું છે... કરૉડપતિ !!!
- રૂ.10,000 બન્યા રૂ. 471 કરોડ !
- શરદ ઋતુ અને આરોગ્ય --- #GuestPost by Manisha Vaishnav
My YouTube Channel
No comments :
Post a Comment