For English Click Here
For Hindi Click Here
રૂ. ૩૦૦૦માં
શરુ થતો, ઊનાળામાં ખિસ્સું ગરમ કરવા લાયક એક
નાનકડો વ્યવસાય. — ઓટોમેટિક મશીનથી શેરડીનો રસ!
મિત્રો થોડા
દિવસો પહેલાં એક સુંદર કોન્સેપ્ટ વાળી કંપની અને એની પ્રોડક્ટ ધ્યાનમાં આવી એટલે
મન થયું કે એનો પ્રચાર કરવા પ્રયાસ કરું. કોઈ જરૂરતમંદ વ્યક્તિ સુધી જો પહોંચી જાય
અને એના દિવસો સુધારી જાય તો થોડો આનંદ આવી જાય.
આ પ્રોડક્ટ
છે શેરડીનો રસ કાઢી આપતું ઓટોમેટિક ઇલેક્ટ્રિક મશીન. જે ખરીદી પણ શકાય છે અને ભાડે પણ
લઇ શકાય છે!
શેરડીના
મશીનની વેચાણ કિંમત રૂ. ૫૧,૦૦૦/- ૧૮% GST સહિત
શેરડીના
મશીનનું 'ભાડું મોડેલ'.
રૂ. ૩૦૦૦
ડિપોઝિટ
રૂ. ૩૦૦૦
ભાડું + ૧૮% GST (= રૂ. ૩૫૪૦/- પ્રતિ માસ)
રૂ. ૧૨૦૦
પરિવહન જે મશીનને ૬ મહિના માટે ભાડા પર રાખવામાં આવે તો પરત કરવામાં આવશે.
છોલેલી
શેરડીનો પુરવઠો ૨૦ કિલોગ્રામના પેક દીઠ રૂ. ૪૪૦ (પરિવહન શુલ્ક
સહિત.) એ પણ હાયજીનીક રીતે છોલીને પેક કરીને મોકલવામાં આવે છે.
ભાડા પર
આપવા માટે કંપનીને તમારી પાસેથી નીચેની બાબતોની જરૂર પડશે:
૧. તમારી
દુકાનનો બહારનો ફોટો
૨. દુકાનનું
સરનામું
૩. માલિકનું
નામ, ફોન નંબર, ઈ-મેલ આઈડી
૪. માલિકની
ઓળખનો પુરાવો
૫. દુકાન
લાઇસન્સ / ફૂડ લાઇસન્સ
૬. જીએસટી
નકલ
૭. રદ કરેલ
ચેક નકલ.
૨૦૦ મિલી નો
એક યુઝ એન્ડ ડીસ્પોઝ કપ
આ વેપારમાં
અન્ય જરૂરતની વસ્તુ છે એ એક ‘કપ’ની ! તો બાયો ડીગ્રેડેબલ અને કમ્પોસ્ટેબલ (એટલે કે
પર્યાવરણ માટે સુરક્ષિત) એવો એક કાગળનો સુંદર પ્રિન્ટેડ ૨૦૦ મિલીનો કપ તમને મળી શકે છે ફક્ત ૦.૩૬ પૈસાના એક
લેખે ! (ભાવ અને જથ્થો આ બ્લોગ લખાયા ની તારીખનાં છે, ઉપર નીચે થઇ શકે)
એક કપ
શેરડીનો રસ પડે ૫ રૂપિયા માં પણ વેંચાય ૨૫ રૂપિયામાં (મુંબઈનો ભાવ લખેલ છે) ! જો દિવસના
૩૦૦ કપ પણ પીવાય તો નફો દિવસનો લગભગ ૬૦૦૦ રૂપિયા થાય! બરાબર ને ?!
બસ તો … નીચે મશીન-પેપર કપ અને કંપનીના સંપર્કની લીંક
આપેલ છે… લીંબુ અને આદુનાં રસ સાથે કાગળનાં
કપ સાથે શરુ કરી દો શેરડીનો રસ પીરસવાનું !
મશીન - https://bit.ly/SugarcaneJuiceMachine
પેપર કપ - https://bit.ly/EcoFriendlyPaperCups
ચાલો આવજો,
For English Click Here
For Hindi Click Here
- વિરહી વૈષ્ણવ નરસૈંયો ...તપ પ્રયાણ જયંતિ (ચૈત્ર સુદ સાતમ) - #GuestPost By Manisha Vaishnav
- કોરોના - એક પડકાર - #GuestPost by Manisha Vaishnav
ડીજીટલ યુગ એક આશીર્વાદ --- #GuestPost by Manisha Vaishnav
- આલ્કલાઈન પાણી અને સ્વાસ્થ્ય
- #IPL2019 જુઓ અને GoIbibo ની મદદથી વેકેશન બુકિંગ પર ભવ્ય ડિસ્કાઉન્ટ મેળવો
- કિશોર કુમાર ના જીવન નું પાયથાગોરસના અંક વિજ્ઞાન થી અવલોકન - #Numerology
- પ્લેન માં યાત્રા કરો...તદ્દદન ઓછા ખર્ચે - મારા અનુભવ ની વાત
- શરદ ઋતુ અને આરોગ્ય --- #GuestPost by Manisha Vaishnav
- What we CAN'T SEE !
No comments :
Post a Comment